HomeGujaratઅંબાલાલ પટેલની મોટી આગાહી, આજથી ઠંડી થઈ જશે છૂમંતર, અંતાપમાનનો પારો આટલી...

અંબાલાલ પટેલની મોટી આગાહી, આજથી ઠંડી થઈ જશે છૂમંતર, અંતાપમાનનો પારો આટલી ડીગ્રી સુધી પહોંચશે

હાલ રાજ્યમા વાતાવરણ ઠંડુ છે. કાતિલ ઠંડી બાદ હવે થોડી રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે. અંબાલાલ પટેલે આ વિશે મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યુ છે કે આવનારા દિવસોમા રાજ્યમાં ઠંડી વિદાય લેશે.

કાતિલ ઠંડીનુ જોર ઘટી જશે અને માર્ચ સુધીમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી જશે. આ સાથે અંબાલાલ પટેલે ફેબ્રુઆરી વિશ વાત કરતા જણાવ્યુ છે કે બીજા સપ્તાહથી ગરમી જોર પકડશે. રાજ્યમા મહત્તમ તાપમાન 36 ડિગ્રી સુધી જાય તેવૂ પૂરી શકયતા છે.

ખાસ કરીને 19થી 20 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે. આ સાથે મહિનાના અંત સુધીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી પહોચી જશે. બીજી તરફ હવામાન વિભાગે પણ માહિતી આપી છે કે રાજ્યમાં 4 ફેબ્રુઆરીથી તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો વધારો થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW