HomeGujaratપાટીદાર નવરાત્રી મહોત્સવ સમિતિ રૂ 52.30 લાખની આવક શહીદોને અર્પણ કરશે

પાટીદાર નવરાત્રી મહોત્સવ સમિતિ રૂ 52.30 લાખની આવક શહીદોને અર્પણ કરશે

મોરબી :

મોરબીમાં શહીદ પરિવારના લાભાર્થે જિલ્લા પંચાયત ચેરમેન અજય લોરીયા અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવમાં હિસાબ કરવામાં આવ્યો હતો અને તેમાંથી વધેલ કુલ 52.30 લાખનો નફો થયો છે. આ અંગે સેવાભાવી યુવાન અજય લોરીયા એ જણાવ્યું હતું કે આ નફાની રકમ જુદા જુદા સેવા કાર્યોમાં વાપરવાનું અગાઉથી જ નકી કરાયું હતું તેમ 52.30 લાખ માંથી 30 શહીદ પરિવારોને 1-1 લાખ મળી 30 લાખ, જયારે મનો દિવ્યાંગ માટે ચાલતી શાળાને 7.55 લાખની બસ અર્પણ કરાય આ ઉપરાંત મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુને નવેસરથી બનાવવા માટે 15 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે . આમ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં નવરાત્રીમાં જ હિસાબ કરી વધેલ તમામ નફો સેવા કાર્યો માટે ફાળવી દેવાયા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW