HomeGujaratકોરોનાના કેસ વધતા મોરબી વાંકાનેર સહીત વધુ 19 નગરપાલિકા વિસ્તારમાં નાઈટ...

કોરોનાના કેસ વધતા મોરબી વાંકાનેર સહીત વધુ 19 નગરપાલિકા વિસ્તારમાં નાઈટ કર્ફ્યું

સૌરાષ્ટ્ર ભરમાં કોરોના મહામારી તેજ ગતિએ આગળ વધી રહ્યું છે.રાજ્યમાં નવા કેસ ૨૫ હજાર કેસનો આંકડોપાર ક્રોસ થઇ જતા હવે રાજ્ય સરકારે મહાનગરો ઉપરાંત અન્ય નગરપાલિકા વિસ્તારમાં પણ નિયંત્રણ તેજ કરી દીધા છે.સૌરાષ્ટ્રના મોરબી,વાંકાનેર સુરેન્દ્રનગર,ધ્રાંગધ્રા,ધોરાજી જેતપુર કાલાવડ ગોધરા નવસારી બીલીમોરા સહીત 19 નગર પાલિકા વિસ્તારમાં પણ નાઈટ કર્ફ્યું લાગુ કરવાનો નિર્ણય લીધો છે.8 મહાનગર પાલિકા અનેમોરબી વાંકાનેર સહિતની 19 નગરપાલિકામાં રાત્રે 10થી સવારે ૬ વાગ્યે નાઈટ કર્ફ્યું લાગુ પડશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW