HomeGujaratનોકિયાએ ભારતમાં બે સસ્તા ઈયરફોન કર્યા લોન્ચ માત્ર આટલી કિમત જાણીને તમે...

નોકિયાએ ભારતમાં બે સસ્તા ઈયરફોન કર્યા લોન્ચ માત્ર આટલી કિમત જાણીને તમે પણ ચૌકી જશો

નોકિયાની બે ઈયરફોન ભારતમાં લોન્ચ થઇ છે. એમાંથી એક Nokia Lite Earbuds BH 205,જયારે Nokia Wired Buds WB 101છે.
નોકિયાએ દાવો કર્યો છે કે નવા ટીડબ્લ્યુએસની સાથે યુઝર્સની 36 કલાક બેટરી બેકઅપ મળશે આ બેક અપ ચાર્જીંગ કેસ સાથે છે કંપનીએ તેની સાથે લવાયર્ડ બડસ લોન્ચ કરી છે.
નોકિયાના મતે વાયર્ડ બડસમે ટેંગલ ફ્રિ કેબલનો ઉપયોગ કર્યો છે અને તેની સાથે કેબલ ફ્લીપ પણ મળશે કંપનીએ થોડા સમય પહેલા જણાવ્યું હતું કે ભારતમાં હવે નોકિયાની એસેસરીઝ પણ લોન્ચ કરશે
Nokia Lite Earbuds BH 205 ની કિંમત 2,799 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે Nokia Wired Buds WB 101ની કિંમત 299 રૂપિયા છેતેને બ્લેક બ્લુ અને રેડ કલર વેરિઅન્ટમાં ખરીદી શકાય છે. તમે નોકિયાની વેબસાઈટ સહિત અન્ય ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી આ ઈયરબડ્સ ખરીદી શકો છો.


Nokia Lite Earbuds BH 205

Nokia Lite Earbuds BH 205 ના સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો તેમાં 6mm ડ્રાઈવર આપવામાં આવ્યા છે. તેમાં બ્લૂટૂથ 5.0ની કનેક્ટિવિટી છે.
તેમાં ગૂગલ આસિસ્ટન્ટ અને સિરી માટે સપોર્ટ છે. તમે તેનો ઉપયોગ વૉઇસ કમાન્ડ સાથે પણ કરી શકો છો. બંને બડ્સમાં 40mAh બેટરી છે અને કેસમાં 400mAh બેટરી છે.

નોકિયાનો દાવો છે કે તે એક જ ચાર્જ પર 6 કલાક સુધી ચાલી શકે છે. જો કે, તમને અહીં એક્ટિવ નોઈઝ કેન્સલેશનની સુવિધા મળશે નહીં.
Nokia wired Buds WB 101

આ વાયરવાળા ઈયરફોનમાં 10mm ડ્રાઈવર આપવામાં આવ્યા છે. આ સાથે ફ્લેટ ટેંગલ ફ્રી કેબલ આપવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે તેની પાસે ટકાઉપણું માટે 135 ડિગ્રી છે.

નોકિયાના આ વાયર્ડ બડ્સમાં ઇન લાઇન માઇક્રોફોન આપવામાં આવ્યા છે. આની મદદથી મીડિયા કંટ્રોલ કરી શકાય છે અને કોલ માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
પનીએ વાયર્ડ બડ્સમાં વૉઇસ આસિસ્ટન્ટ સપોર્ટ પણ આપ્યો છે. ગૂગલ આસિસ્ટન્ટ, એલેક્સા અને સિરી સપોર્ટ પણ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,380SubscribersSubscribe

TRENDING NOW