HomeGujaratતાહિરાએ કર્યો મોટો ધડાકો,આયુષ્માન મારું બ્રેસ્ટ મિલ્ક પી ગયો …….

તાહિરાએ કર્યો મોટો ધડાકો,આયુષ્માન મારું બ્રેસ્ટ મિલ્ક પી ગયો …….

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો


બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ ખુરાનાએ એવો ધડાકો કર્યો કે જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જાય આયુષ્યમાન ખુરાના વિશે તેની પત્ની તહીરાએ તેની બુક ધ 7 સીન્સ ઓફ બીઈંગમાં ખુલાસો કર્યો છે તેને પુસ્તકમાં જણાવ્યું છે કે આયુષ્યમાન તેના બાળક માટે બોટલમાં રાખેલ બ્રેસ્ટ મિલ્ક પ્રોટીન શેક સાથે મિક્સ કરીને પી ગયો હતો પછી આ અંગે જયારે તેણે આયુષ્માન સાથે વાત કરી તો તેને એવું જણાવી દીધુ કે પરફેકટ તાપમાન પર હતું એટલે મિક્સ થઇ ગયું ને તે પી ગયો

સમગ્ર ઘટના અંગે તેને પોતાની બુકમાં ઉલ્લેખ કર્યો હતો કે તે આયુષ્માન સાથે બેંગકોક ટ્રીપ પર જવા માગતી હતી.આથી જ તેણે પોતાના સાત મહિનાના બાળકને ઘરે એકલા મુકવાનું નક્કી કર્યું તે સાત મહિના બાળકને પેરેન્ટ્સ પાસે મુકીને ફરવા ગઈ હતી. જેને તે ફેમેલી સ્કેન્ડલ ગણાવે છે
તાહીરાએ જણાવ્યું કે ટ્રીપ પર જતા પહેલા જ તેણે બાળક માટે કેટલીક બોટલમાં બ્રેસ્ટ મિલ્ક સ્ટોર કરીને રાખ્યું હતું.અને પછી એરપોર્ટ જવા નીકળી ગઈ. ચેક ઇન કરે તે પહેલા તેની માતાએ ફોન કરીને જણાવ્યું કે બાળકતો ઠીક છે પણ બ્રેસ્ટ મિલ્ક પૂરું થઇ ગયું આ સાંભળી થોડીવાર માટે તો ટેન્શનમાં આવી ગઈ પણ એરપોર્ટ પર ચેક ઇન સિવાય કોઈ વિકલ્પ ન હતો ફ્લાઈટમાં વારંવાર વોશ રૂમ જવું પડતું હતું.તહીરાએ એમ પણ જણાવ્યું કે આ સમયે આયુષ્માન કેવી રીતે તેને ચીઅર અપ કરવા માંગતો હતો તેઓ હોટેલમાં ગયા અને પછી શોપીંગમાં જવાનું નક્કી કર્યું બહાર નીકળતા પહેલા તેને ફરીવાર બોટલમાં બ્રેસ્ટ મિલ્ક ભર્યું હતું .પરત આવીને જોયું તો બોટલ ખાલી હતી તેને આ અંગે આયુષ્માન સાથે વાત કરી તો તેણે જણાવ્યું કે પ્રોટીન શેક સાથે બ્રેસ્ટ મિલ્ક પી ગયો છે આ અંગે કારણ પૂછતાં માત્ર એટલું જણાવ્યું કે પરફેક્ટ તાપમન પર હતું બહુ જ પૌષ્ટિક અને પ્રોટીન મિક્સ સાથે સારી રીતે મિક્સ થઇ ગયું હતું આ ઘટના બાદ તેને બોટલ છુપાવવાનું શરુ કરવું પડ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW