નવરાત્રી એ પર્વ વિશેષ મહત્વ છે.હિન્દુ ધર્મમાં મા દુર્ગાનું પ્રતિક માનવામાં આવે છે. નવરાત્રી પર્વ મા દુર્ગાને આપવામાં આવે છે. નવરાત્રીમાં મા દુર્ગાને વિવિધ સ્વરૂપો દ્વારા પૂજા અને ઉપાસના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મા દુર્ગાની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. નવરાત્રીના તહેવારમાં ભક્ત ૯ દિવસ સુધી વ્રત રાખી મા દુર્ગાની ભક્તિમાં લીન થઇ જાય છે.
૧૫ ઓકટોબરે નવમું નોરતું
પંચાંગ અનુસાર નવરાત્રીના પર્વ તા.૦૭ ઓક્ટોબર ૨૦૨૧ માં શરૂઆત થશે. એને શરદ નવરાત્રી કહેવામાં આવે છે. નવરાત્રી નો અંત તા. ૧૫ ઓક્ટમેબર ૨૦૨૧ થશે.
દુર્ગા પૂજા ગરબાની સ્થાપના ક્યારે છે.
નવરાત્રીની શરૂઆત કળશ સ્થાપનથી થાય છે. શરદ નવરાત્રી તા.૦૭ ઓક્ટમ્બેર ૨૦૨૧ કલશ સ્થાપના એટલે કે ઘટસ્થપના કરવામાં આવે છે. કળશ સ્થાપનાની સાથે નવરાત્રી પર્વની શરૂઆત કરવામાં આવે છે
નવરાત્રી પ્રારંભ-૭ ઓક્ટોમ્બર ૨૦૨૧ ગુરુવાર
નવરાત્રી નવમી તિથિ તા.-૧૪ ઓક્ટમ્બર ૨૦૨૧ ગુરુવાર
નવરાત્રી દસમી તિથિ તા.-૧૫ ઓક્ટમ્બર ૨૦૨૧ શુક્રવાર
ઘટસ્થાપન તિથિ તા.- ૭ ઓક્ટમ્બર ૨૦૨૧ ગુરુવાર