HomeGujaratમોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું અવસાન, 2 એપ્રિલના રોજ મોરબી અને...

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું અવસાન, 2 એપ્રિલના રોજ મોરબી અને સરવડ ખાતે શોકસભા

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પાટીદાર સમાજના અગ્રણી સ્વ. કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયાનું ગત તા. 30માર્ચ 2026ના રોજ દુ:ખદ અવસાન થયું છે. જેમના આત્માની શાંતિ અર્થે આગામી ગુરુવાર, 02 એપ્રિલ 2026 ના રોજ બેસણું (શોકસભા) રાખવામાં આવ્યું છે.

પરિવાર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ, શોકસભા બે અલગ-અલગ સ્થળોએ યોજાશે:

૧. મોરબી ખાતે બેસણું:

  • સમય: સવારે 8 થી 10 કલાકે

  • સ્થળ: જય દ્વારકાધીશ ફાર્મ-1, રવાપર ઘુનડા રોડ, મોરબી.

૨. વતન સરવડ ખાતે બેસણું:

  • સમય: બપોરે 4 થી 6 કલાકે

  • સ્થળ: પટેલ સમાજ વાડી, સરવડ.

નોંધનીય છે કે, સાસરીયા પક્ષનું બેસણું પણ સાથે જ રાખવામાં આવ્યું છે. કિશોરભાઈના અકાળે અવસાનથી ચીખલીયા પરિવાર અને રાજકીય આલમમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW