HomeGujaratહળવદ તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપનો કબજો, રણછોડગઢ બેઠક પર 135 મતોથી જીત

હળવદ તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપનો કબજો, રણછોડગઢ બેઠક પર 135 મતોથી જીત

હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે જીત નોંધાવી આમ આદમી પાર્ટી પાસેથી બેઠક પોતાના નામે કરી છે. ભાજપના ઉમેદવાર ભરત નંદેસરિયાએ 135 મતની સરસાઈ સાથે વિજય મેળવ્યો હતો. અગાઉ આ બેઠક આમ આદમી પાર્ટીના કબજામાં હતી. આમ આદમી પાર્ટીના સભ્ય પ્રેમજીભાઈ દઢેયિયાનું માર્ગ અકસ્માતમાં અવસાન થતાં બેઠક ખાલી પડી હતી, જેના પગલે પેટાચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પરિણામ જાહેર થતાં ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW