HomeGujaratમોરબીમાં આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

મોરબીમાં આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી સો ઓરડી વિસ્તારમાં રહેતા 55 વર્ષીય ગૌતમભાઈ અમરશીભાઈ સોલંકીએ કોઈ કારણોસર પોતાના નિવાસસ્થાને ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી તેમનું અવસાન થયું છે. આ બનાવ અંગે મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશને મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW