HomeGujaratમોરબીના રાજપર ચોકડી પાસે ટ્રાફિક પોલીસે મોટા સ્પીડ બ્રેકર હટાવી, નાની હાઈટ્સના...

મોરબીના રાજપર ચોકડી પાસે ટ્રાફિક પોલીસે મોટા સ્પીડ બ્રેકર હટાવી, નાની હાઈટ્સના બ્રેકર લગાવ્યા

રાજકોટ મોરબી હાઇવે પર આવેલા શહેરની રાજપર ચોકડી પાસે લાંબા સમયથી ડામરના ઉચી હાઈટના સ્પીડ બ્રેકર આવેલા હોય આ સ્પીડ બ્રેકરની હાઈટ ના કારણે વાહન ચાલકોને પસાર કરવામાં મુશ્કેલી થતી હતી ખાસ કરીને નાની કાર નીચે અડી જતી હોવાથી વાહન ચાલકો ખુબ ધીમી સ્પીડે વાહન પાસ કરતા હતા સતત વાહનોની અવર-જવર વાળો વિસ્તાર હોવાથી ટ્રાફિક જામ થતો હતો જેથી આ બાબતે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનમાં મોરબી ટ્રાફિક પોલીસે ,માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી એક તરફના  મોટા સ્પીડ બ્રેકર દુર કરાવ્યા હતા અને ત્યાં શહેરી વિસ્તારમાં લાગતા નાની હાઈટના સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યા છે આ ઉપરાંત આગામી બે ત્રણ દિવસમાં મોરબીથી રાજકોટ તરફ જતો સાઈડના બ્રેકર પણ બદલવામાં આવશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW