HomeGujaratનવલખી પોર્ટ નજીક ચાલીને જતા યુવકને ટ્રકે ઠોકર મારતા યુવકનું મોત

નવલખી પોર્ટ નજીક ચાલીને જતા યુવકને ટ્રકે ઠોકર મારતા યુવકનું મોત

માળીયા પોલીસ મથક વિસ્તાર માં આવતા નવલખી પોર્ટ ન પ્લોટ નંબર 10 માં ગત તા 13 ના રાત્રિના સમયે આરોપી એ પોતાના હવાલાવાળો ટ્રક ટ્રેઇલર રજી નં. RJ-06-GC-3373 વાળો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બીજાની જીદગી જોખમાઇ તે રીતે ચલાવી ઈશાભાઈ ઉમેરભાઇના  દિકરા સિદિકભાઇ ઇશાભાઇ બુચડ જેઓ ચાલીને જતા હોય તેને  પાછળથી ટક્કર લાગતા નીચે  પાડી દીધા હતા અને  તેના મોઢાના ભાગે ટ્રકનો ખાલી સાઈડનો આગળનો ટાયરનો જોટો ફરી જતા શરીરે ગંભીર ઇજા પહોચતા સિદ્દીક નું કમકમાટી ભર્યું મોત થયું હતું.જે અંગે ઇસાભાઈએ માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW