HomeGujaratમોરબીના ઘૂટું માં યુવાનને ગળા ફાંસો લગાવી કર્યો આપઘાત

મોરબીના ઘૂટું માં યુવાનને ગળા ફાંસો લગાવી કર્યો આપઘાત

મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવતા ઘૂટું રોડ પર આવેલા ઓરીન્ડા સીરામીક ની લેબર કોલોની માં રહેતા અને મજુરી કામ કરતા મૂળ ઓરિસ્સાના મયુરભંજ જિલ્લાના  શીખરધાટી ગામના યુવાન ધાંગા જીગલા મારંડી નામના યુવાને કોઈ કારણસર લેબર કોલોનીમાં જ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા આસપાસના લોકોએ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો આ બનાવમાં યુવકને તબીબે મૃત જાહેર કરી મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો બનાવ અગ્ને તાલુકા પોલીસે આપઘાત મોત અગ્ને નોધ કરી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW