મોરબી જિલ્લા છેલ્લા કેટલાક દિવસોમાં એક પછી એક જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી રહી હતી ખાસ કરીને હાઈવે પર આડેધડ દોડી રહેલા કેટલાક ડમ્પર પણ અકસ્માત પાછળ કારણભૂત હોવાની શક સેવાઈ રહી હતી. રોડ પર અનેક ડમ્પર ચાલક નંબર પ્લેટ વિનાની હોવાની ફરિયાદ મળતા મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ કુમાર પટેલની સુચનાથી મોરબી જિલ્લા ટ્રાફિક પી આઈ હંસાબેન ઘેલા અને પીએસ આઈ સહિતના અધિકારીઓ દ્વારા વહેલી સવારે થી ઇન્ડસ્ટ્રી વિસ્તાર અને હાઈવે પર દોડતા ટ્રકનું ચેકિંગ હાથ ધર્યું હતું અને 20 જેટલા ડમ્પર ડીટેઈન કર્યા હતા
મોરબીમાં બેફામ બનેલા ડમ્પર ચાલકો સામે પોલીસ એક્શન મોડમાં એક દિવસમાં 20 ડમ્પર કર્યા ડીટેઈન
RELATED ARTICLES


