HomeGujaratટંકારાના ટાઉન વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ 10 ફીકરી સાથે એક શખ્સ ઝડપાયો

ટંકારાના ટાઉન વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ 10 ફીકરી સાથે એક શખ્સ ઝડપાયો

ટંકારા પોલીસે મળેલ બાતમીના આધારે ટાઉન વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ ફીકરી સાથે સારીમભાઈ હારૂનભાઈ હિંગરોજા નામના શખ્સને પોલીસે પકડી લઇ તેની પાસેથી મળેલ 10 ફીરકી કુલ રુ.- 1500નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ બનાવ અંગે ટંકારા પોલીસે તે શખ્સ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW