HomeGujaratગાંધીનગરથી ISIS સાથે જોડાયેલા 3 આતંકીઓને ATSએ દબોચ્યા, 30 કારતૂસ અને કેમિકલ...

ગાંધીનગરથી ISIS સાથે જોડાયેલા 3 આતંકીઓને ATSએ દબોચ્યા, 30 કારતૂસ અને કેમિકલ કબ્જે કરાયું

ISIS સાથે જોડાયેલા આતંકીઓ ગુજરાતમાં કોઈ હુમલાનો અંજામ આપે તે પહેલા જ ગુજરાત ATSએ ગાંધીનગરના અડાલજ નજીકથી ત્રણ આતંકીઓને દબોચી લીધા છે. ઝડપાયેલા ત્રણેય આતંકીઓ યુપીથી ગુજરાત આવ્યા હતા. તેઓના કબજામાંથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલ મળી આવ્યું છે. ત્રણેયની ઉંમર 25 વર્ષ આસપાસની છે.

ઝડપાયેલા આતંકીઓના નામ ડો. અહેમદ મોહીદ્દીન અબ્દુલ કાદર ઝીલાની, મોહમ્મદ સુહેલ મોહમ્મદ સુલેમાન અને આઝાદ સુલેમાન સૈફી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW