HomeGujaratમોરબી જીલ્લામાં ભારે વરસાદ બાદ રોડ-રસ્તા પરના પાણીનો નિકાલ ,સફાઇ અને પેચવર્ક...

મોરબી જીલ્લામાં ભારે વરસાદ બાદ રોડ-રસ્તા પરના પાણીનો નિકાલ ,સફાઇ અને પેચવર્ક કામગીરી ઝડપથી કરવા કલેકટરની સુચના

મોરબી જીલ્લામાં ગયા સપ્તાહ એ પડેલા ભારે વરસાદ બાદ શહેરી વિસ્તારો અને હાઇવે પર વરસાદી પાણી ભરાયેલા છે તેમજ અનેક સ્થળે રોડ પર ખાડા ઓ પડી જતા અકસ્માત સર્જાઈ તેવી સ્થિતિ બની છે આ મુદે જીલ્લા કલેકટરે નેસનલ હાઇવે ઓથોરીટી તેમજ મોરબી મહાનગરપાલિકાના અધિકારો સાથે બેઠક કરી રસ્તા પરના પાણી નો નિકાલ કરી સફાઈ કરવા તેમજ હાઇવે પર પડેલા ખાડાઓના પેચવર્ક કામગીરી કરવા સુચના આપી છે આ ઉઅરાંત જીલ્લા માં રોગચાળા ની પરિસ્થિતિ ન ઉદ્ભવે તે માટે આરોગ્ય વિભાગ તેમજ વિવિધ નગરપાલિકા અને મહાનગરપાલિકા પંચાયતોને સાથે રાખી સર્વેલન્સ કરવા અને દવા છટકાવ કરવા તેમજ ફોગીગ સહિતની કામગીરી કરવામાં આવે તેવી સુચના અપાઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW