HomeGujaratવાંકાનેર નજીક સિરામિક ફેકટરીમાં ઓરિસ્સાના યુવાને ગળે કાતરના ઘા મારી આપઘાત કર્યો

વાંકાનેર નજીક સિરામિક ફેકટરીમાં ઓરિસ્સાના યુવાને ગળે કાતરના ઘા મારી આપઘાત કર્યો

વાકાનેર તાલુકાના માટેલ રોડ રામોજી નજીક આવેલા દુર કોટેસર ગ્રેનાઇટ ફેક્ટ્રીમાં રહી મજુરી કામ કરતા મૂળ ઓરિસ્સાના વતની ટાકી કટક જિલ્લાના વતની  ચંદ્રમણીભાઇ દેબેનભાઇ બીરુવા નામના ૩૭ વર્ષીય યુવાને પોતાના ઘરે કોઈ કારણસર પોતાના જ ગળે કાતર ચલાવી આપઘાત કરી લીધો હતો બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW