HomeGujaratહળવદમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે શખ્સોને પાસા હેઠળ જેલ હવાલે કરાયા

હળવદમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે શખ્સોને પાસા હેઠળ જેલ હવાલે કરાયા

હળવદ પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓના પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે બંને ઇસમોને સત્વરે અટાકાયત કરવા માટે અલગ-અલગ ટીમો બનાવી બંને ઇસમો અશ્વિન ચંદુભાઇ ખાંભડીયા અને કિશન બેચરભાઇ ખાંભડીયા રહે. બંને ગામ સુંદરગઢ તા.હળવદવાળાને પાસા એકટ તળે ડિટેઇન કરી જેલ હવાલે કરવામાં આવ્યા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW