HomeGujaratમાળિયાના મોટાપીર દરગાહ પાસે દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

માળિયાના મોટાપીર દરગાહ પાસે દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

માળિયા મિયાણા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ASI પંકજભાઈ અને કોન્સ્ટેબલ બીપીન ભાઈને બાતમી મળી હતી કે શહેરના મોટાપીર દરગાહ પાસે એક શખ્સ આટા ફેરા કરતો હોય અને તેની પાસે શંકાસ્પદ વસ્તુ હોય આ બાતમી આધારે પોલીસની ટીમ સ્થળ પર પહોચી હતી મોટા પીર દરગાહ પાસેથી દસદામ હબીબભાઈ નોતિયાર ને ઝડપી લીધો હતો અને તેની તલાસી લેતા તેની પાસેથી રૂ 5000ની બનાવટનું દેશી તમંચો મળી આવતા પોલીસે શખ્સની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW