HomeGujaratવાંકાનેરના અરણીટીંબામાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

વાંકાનેરના અરણીટીંબામાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે અરણીટીંબા ગામમા પ્લોટ વિસ્તારમાં રેડ કરી હતી. જ્યાં જાહેરમાં જુગાર રમતા રમેશભાઈ પ્રેમજીભાઈ ડાભી, ઘનશ્યામભાઈ રૂપાભાઈ સાંતોલા, પ્રવિણભાઈ વેરશીભાઈ પરમાર અને ભાવીનભાઈ દીલીપભાઈ સાંતોલા નામના ચાર શખ્સોને પોલીસે કુલ રૂ.- 5,740ના મુદામાલ સાથે ઝડપી લઇ તેની સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW