HomeGujaratમોરબીના બૌદ્ધ નગરમાંથી પાંચ જુગારીઓ ઝડપાયા

મોરબીના બૌદ્ધ નગરમાંથી પાંચ જુગારીઓ ઝડપાયા

મોરબી સીટી બી-ડિવિઝન પોલીસને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે બૌદ્ધનગરમાં રેડ કરી હતી. જ્યાં જુગાર રમતા કેશુભાઈ પેથાભાઈ ટુંડીયા, કાંતિભાઈ અરજણભાઈ પરમાર, બાબુભાઇ ગંગારામભાઇ ગોહિલ, મહેશભાઈ અર્જુનભાઈ પરમાર અને તેજાભાઈ ટપુભાઈ પારધી નામના પાંચ શખ્સોને પોલીસે કુલ રૂ.- 3700ના મળેલ મુદામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે તે શખ્સો સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW