મોરબી નજીક રાજપર ગામની સીમમાં આવેલ સાંજના સમયે એક ઘડીયાળ બનાવતી એક ફેક્ટરીમાં કોઈ કારણે આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચતી અને પાણીનો માળો ચલાવી આંખ પર કાબુ મેળવ્યું હતું. બનાવવામાં ફેક્ટરીમાં રાખેલો છે સામાન બળીને ખાત થઈ ગયો હતો સદ નસીબે આ ઘટનામાં જાનહાનિ થઈ ન હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે જ્યારે જોકે ફેક્ટરી ધારકને મોટું નુકશાન થયું હોવાના દાવા થઈ રહ્યા છે.
મોરબી નજીક આવેલા રાજપર ગામના રોડ પર મામા દેવના મંદિર સામે આવેલા એક ઘડિયાળની ફેક્ટરીમાં સાંજના સમયે અચાનક કોઈ કારણસર આગ લાગી હતી ફેક્ટરીમાં રહેલા જ્વલનશીલ પદાર્થના કારણે આગ વિકરાળ બની હતી અને ફેક્ટરીમાં રહેલા કાચા માલ તેમજ તૈયાર માલ બન્ને સુધી પ્રસરી જીતા તેમાં રહેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણી મારી આગ પર કાબૂ મેળવ્યો હતો બનાવમાં કોઈ જાન હાની ન થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી.

