HomeGujaratવાંકાનેરના લાકડધાર ગામની સીમમાં યુવાને આર્થિક ભીસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં યુવાને આર્થિક ભીસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં આવેલ ઇનડીઝાઇન સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મૂળ એમપીના વતની નવલસિંહ કનુભાઇ રાઠૌરે પૈસાની આર્થિક તંગીને કારણે લાકડાધાર ગામની સીમ ઇનડીઝાઇન સીરામીકના લેબર ક્વાર્ટરમાં ગઈકાલના રોજ દુપટ્ટા વડે પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW