HomeGujaratનવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે ફૂલો અને આર્યુર્વેદીક રોપોઓનું વિતરણ કરાશે

નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે ફૂલો અને આર્યુર્વેદીક રોપોઓનું વિતરણ કરાશે

નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે તા. 14/05/2025ને બુધવારે સવારે 8 થી 1 વાગ્યા સુધી મોરબી-2 રામકૃષ્ણ જનકલ્યાણ રીલીફ સોસાયટી બાપા સીતારામ ચોક પોસ્ટ ઓફિસ સામે સદગુરૂ પાન સેન્ટર મુકામે ફુલ છોડના કલમી રોપા 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો ગલગોટા વગેરે.. દરેક જાતના દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા પાવડર, ચુર્ણ, હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ, ત્રિફળા, સરગવો, મેથી, સિંધાલુણ, સંચળ પાવડર, શુદ્ધ ચોખ્ખું મધ, એલોવેરા લીમડાના અરીઠા, શિકાકાઈ સાબુ, ધુપ અગરબત્તી, ગુગળ, કપુર, હવન સામગ્રી, દેશી ખાંડ, ગોળ, હાથેથી બનાવેલ તાવડી, પાટીયા, કુંડા, કપ, રકાબી, બરણી, ગ્લાસ, હેન્ડીગ્રાફ માટીના ગોરા, માટલા, જાનકી ઓઈલ મીલ હરીપીરનું કાળા સફેદ તલનું તેલ, મગફળીનું તેલ એક વર્ષની ગેરેન્ટી તલાલા ગીર ની ઓર્ગેનિક કાર્બન વગર પકવેલી કેરી, મુલતાની માટી મુલાયમ ઠંન્ડી વગેરે વસ્તુઓનું રાહત દરે વિતરણ કરાશે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW