HomeGujaratવાંકાનેરના મેસરિયા ગામે બાઈક સ્લીપ થતા યુવાનનું મોત

વાંકાનેરના મેસરિયા ગામે બાઈક સ્લીપ થતા યુવાનનું મોત

વાંકાનેરના મેસરિયા ગામે રહેતા લાલજીભાઇ ગોવિંદભાઇ સાકળીયા નામનો યુવાન ગત તા.- 03/04/2025ના રોજ બાઈક લઈને જતો હોય ત્યારે મેસરીયા ગામ પાસે કોઇ કારણોસર બાઈક સ્લીપ થઇ જતા પગના ભાગે શરીરે ઇજા થતા પ્રથમ સારવાર વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં બાદ વાંકાનેર પ્રાઇવેટ હોસ્પિટલમા સારવાર લીધેલ બાદ ધરે જતા હોય તે દરમિયાન તા.-10/05/2025 ના રોજ ફરી પાછો દુખાવો થતા બેભાન હાલતમાં સરકારી હોસ્પિટલ રાજકોટ ખાતે ખસેડી ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW