HomeGujaratહળવદના નવા માલણીયાદ ગામની સીમમાં આવેલ વાડીના કૂવામાં પડી ડૂબી જતાં યુવાનનું...

હળવદના નવા માલણીયાદ ગામની સીમમાં આવેલ વાડીના કૂવામાં પડી ડૂબી જતાં યુવાનનું મોત

હળવદના નવા માલણીયાદ ગામે રહેતા કૌશીકભાઈ હિંમતભાઈ ડાભી નામનો યુવક ગઈકાલના રોજ માલણીયાદ ગામની સીમમાં તેની વાડીમાં આવેલ કુવામાં કોઈ કારણસર પડી ડૂબી જતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ થતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW