વાંકાનેર સીટી પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમ અમીર ઉર્ફે કાળુ અબ્દુલભાઈ મોગલ રહે. ચંદ્રપુર, નવા માર્કેટ યાર્ડ પાસે, સો-વારિયા તા.વાંકાનેરવાળા વિરુદ્ધ જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ મંજુર કરતા વાંકાનેર સીટી પોલીસે બાતમીના આધારે આરોપીને ચંદ્રપુર માર્કેટ પાસેથી પકડી લઇ પાસા હેઠળ મધ્યસ્થ જેલ ભાવનગર ખાતે મોકલવામાં આવ્યો.

