HomeGujaratમોરબીની રેલ્વે કોલોની નજીક જાહેરમાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

મોરબીની રેલ્વે કોલોની નજીક જાહેરમાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબી રેલ્વે કોલોની પાસે જાહેરમાં જુગાર રમતા ગોપાલ બાબુભાઈ રાવા અને કિશન રામજીભાઈ ગરીયા એમ અબને શખ્સોને પોલીસે પકડી લીધા હતા. શખ્સો પાસેથી કુલ રૂ.- 12,800નો મળેલ મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. જયારે રેડ દરમિયાન નાસી જનાર કાના ભુપતભાઈ ઠુંગાને પોલીસે ફરાર બતાવી તે ત્રણેય શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW