HomeGujaratહળવદમાં ચોરાઉ બાઈક સાથે પોલીસે રાજસ્થાની શખ્સને ઝડપી પાડ્યો, તેના વિરુદ્ધ ઉદેપુર...

હળવદમાં ચોરાઉ બાઈક સાથે પોલીસે રાજસ્થાની શખ્સને ઝડપી પાડ્યો, તેના વિરુદ્ધ ઉદેપુર અને બરણમાં 10 ગુના નોધાયા હોવાનું સામે આવ્યું

હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી મોતીલાલ ઉર્ફે સોનુ કાલુજી છગનલાલ વર્મા નગાડચી રહે.- હાલ કીડાણા ગાંધીધામ ગણેશનગર રેણુકા સુગર કંપની પાસે સાલ સ્ટીલ કંપની પાસે મુળ રહે અમેઠીયો કા બાસ કેલવાડા તા.કેલવાડા કુંભલગઢ જી.રાજસમંદ રાજ્ય રાજસ્થાનવાળાને પકડી પાડી મુદામાલ રીકવર કરેલ છે. તેમજ આઇ.સી.જી.એસ પોર્ટલમાં આરોપીના ગુનાહીત ઇતીહાસ સર્ચ કરતા આરોપીના રાજસ્થાન રાજ્ય ખાતે અલગ-અલગ 10 ગુનાઓ નોંધાયેલ હોવાનું સામે આવ્યું હતું. હળવદ પોલીસે આરોપીને ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW