HomeGujaratમોરબી મનપા વિસ્તાર રામ નવમી અને મહાવીર જયંતિ નિમિતે કતલખાના બંધ રાખવા...

મોરબી મનપા વિસ્તાર રામ નવમી અને મહાવીર જયંતિ નિમિતે કતલખાના બંધ રાખવા કમિશનરે કર્યો આદેશ

મોરબી આગામી તારીખ 6 એપ્રિલના રામનવમીના પર્વને લઈ ઉજવણી કરવામાં આવી રહી છે જેને લઈ ધાર્મિક સંગઠનો દ્વારા તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે આ ઉપરાંત આગામી 9 ના રોજ મહાવીર જયંતિ પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે આ ઉજવણી ને લઈ મોરબી મહા નગર પાલિકા દ્વારા બન્ને દિવસ દરમિયાન કતલ ખાના બંધ રાખવામાં આવે તેમજ માંસ મચ્છી કે અન્ય કોઈ પણ લોકોની સ્વરૂચિ ભંગ કરે તેનું વેચાણ પણ ન કરવામાં આવે તેવો મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે એ આદેશ કર્યો છે. અને આ આદેશનો ભંગ કરનાર સામે જીપીએમસી એક્ટ 1949 કલમ 329 અને 336 મુજબ એકશન લેવામાં આ વશે તેવો હુકમ કરવામાં આવ્યો છે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW