HomeGujaratમોરબીમાં સગીરાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીમાં સગીરાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના બેલા-રંગપર નજીક આવેલ સેલીયો સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતી બારકુંબેન અપસીંગભાઇ જીણાવા નામની સગીરાએ ગઈકાલના રોજ સીરામીકના લેબર કવાર્ટરમાં આશરે સાંજના છએક વાગ્યાની આસપાસ કોઇ કારણોસર પોતે દુંપટા વડે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW