ધોરણ 10 -12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઇ ગઈ છે હવે જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી તમામ છાત્રો માટે વેકેશન નો માહોલ છે ત્યારે મોરબીની જાણીતી નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા આ વર્ષમાં ધોરણ 12 ની પરીક્ષા આપનાર છાત્રો માટે ફેરવેલ ફંક્શનનું આયોજન કરાયું છે આ ફેરવેલ ફંક્શનના ધોરણ 12ની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ માટે આયોજન કરાયું છે. ગર્લ્સ અને બોયઝ બન્ને માટે ફ્રી ઓપન સ્કુલ ફેરવેલ ફંક્શનનુ આયોજન તારીખ:-૧૬/૦૩/૨૦૨૫ને રવિવાર સાંજના ૦૪:૦૦ થી ૦૯:૦૦ના સમયે રાખેલ છે. ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો સાથે મળીને ડી.જે.પાર્ટી અને મુવીનુ ધમાકેદાર આયોજન કરેલ છે.
નવયુગ કોલેજ દ્વારા આ ફેરવેલ ફંક્શન માં આવવા માગતા છાત્રો માટે ફ્રી બસ સુવિધા રાખી છે જેમાં આ આયોજનમાં આવવા માટે વિદ્યાર્થીઓને GIDC, ગેંડા સર્કલ, સ્વાગત ચોકડી જેવા સ્ટોપો પરથી ફ્રી બસ મુકવામાં આવશે. આ આયોજનમાં જોડવા માટે માટે નીચે આપેલાં નંબર પર રજીસ્ટ્રેશન કરાવવું અથવા આપેલ ગુગલ ફોર્મમાં માહિતી મોકલવવાં જણાવ્યું છે
9687677514

