વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની ટીમે CEIR પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી આશરે 2,94,688ની કિંમતના 11 મોબાઇલો શોધી કાઢી એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર સાર્થક કર્યું છે.