HomeGujaratમોરબીના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે નિ:શુલ્ક પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરાશે GujaratSaurashtra Kutchh મોરબીના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે નિ:શુલ્ક પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરાશે By admin Share FacebookXPinterestWhatsApp મોરબી: તારીખ- 02/03/2025ના રોજ સવારે 7 વાગ્યેઉમિયા સર્કલ શનાળા રોડ છોટાલાલ પેટ્રોલ પંપ વાળી શેરી પાસે આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગાયત્રી પરિવાર મોરબી દ્વારા ચકલાઓ માટે પાણીના કુંડા નું વિના મુલ્યે વિતરણ કરવામાં આવશે. Advertisement TagsMorbi Share FacebookXPinterestWhatsApp admin RELATED ARTICLES Gujarat મોરબીવાસીઓ માટે પાસપોર્ટની સુવિધા બની વધુ સરળ: જિલ્લા સેવા સદન ખાતે પ્રારંભ થયેલી ‘પાસપોર્ટ સેવા મોબાઇલ વાન’ ને મળી રહ્યો છે ઉત્સાહભેર પ્રતિસાદ October 14, 2026 Gujarat મોરબીમાં ‘સર્જનથી સમૃદ્ધિ’ થીમ સાથે આગામી 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન ‘સ્વદેશી મેળો’ યોજાશે October 14, 2026 Gujarat મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મચ્છુ-2 ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું સઘન નિરીક્ષણ કરાયું October 14, 2026 Connected us21,450FansLike53,070FollowersFollow3,670SubscribersSubscribe TRENDING NOW નવરાત્રીના પ્રથમ નોરતે મોરબીમાં 133 દીકરીઓનું કન્યા પૂજન, સામાજિક સમરસતાની અનોખી પહેલ October 12, 2026 વાંકાનેરના મેસરીયા ગામે નજીવી બાબતે યુવક પર લોખંડના પાઇપ વડે હુમલો October 12, 2026 મોરબીમાં 14થી 16 ઓક્ટોબર સુધી પાસપોર્ટ સેવા મોબાઇલ વાન ઉપલબ્ધ રહેશે October 12, 2026 મોરબીમાં ‘સર્જનથી સમૃદ્ધિ’ થીમ સાથે આગામી 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન ‘સ્વદેશી મેળો’ યોજાશે October 14, 2026