HomeGujaratમોરબીના મહેન્દ્રનગર નજીક કથા સાંભળવા ગયેલ પ્રોઢનું અચાનક મોત,

મોરબીના મહેન્દ્રનગર નજીક કથા સાંભળવા ગયેલ પ્રોઢનું અચાનક મોત,

મોરબી શહેરના સામા કાઠે આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા અને 44 વર્ષીય જયેશભાઈ ધીરજલાલ અગ્રાવત નામની વ્યક્તિ ગઈ કાલે મહેન્દ્રનગર ગામ પાસે આવેલા ઉમા વિલેજ સોસાયટીમાં કથા સંભાળવા ગયા હતા જોકે આ દરમિયાન તેની અચાનક તબિયત લથડી હતી ત્યાં જ બેશુદ્ધ થઇ ઢળી પડતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે બાદ તબીબે મૃત જાહેર કર્યા હતા પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકની આશંકા સેવાઈ રહી છે હાલ આ અંગે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW