HomeGujaratમોરબીના કંડલા બાયપાસ રોડ પર કાર ચાલકે મોપેડને હડફેટે લેતા વૃદ્ધનું મોત

મોરબીના કંડલા બાયપાસ રોડ પર કાર ચાલકે મોપેડને હડફેટે લેતા વૃદ્ધનું મોત

મોરબીના કંડલા બાયપાસ રોડ પર આવેલ કીર્તિ પેટ્રોલ પંપ નજીકથી GJ-36-AH-6904 નંબરનું મોપેડ લઇ વાડીએથી ઘરે જઈ રહેલ ભીમજીભાઈ નકુમ નામના વૃદ્ધને GJ-01-HY-1099 નંબરના ચાલકે કાર પુરઝડપે અને બેદ્કારીપુર્વક ચલાવી હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં ભીમજીભાઈનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું તેમજ કાર ચાલક અકસ્માત સર્જી કાર મૂકી નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્રે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં તે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW