HomeGujaratમોરબીમાં પ્રેમિકા સાથે અણબનાવ બનતા પ્રેમીને લાગી આવ્યું, રબરની પટીથી ગળેફાંસો ખાધો

મોરબીમાં પ્રેમિકા સાથે અણબનાવ બનતા પ્રેમીને લાગી આવ્યું, રબરની પટીથી ગળેફાંસો ખાધો

મોરબીના ઘુટું ગામની સીમમાં આવેલ સનારીયા સિરામિકમાં કામ કરતા અને મૂળ યુપીના વતની પિયાંશુ જયગોવિંદ પટેલ નામના યુવાને કોઇ છોકરી સાથે પ્રેમ સબંધ હોય અને ફોનમાં વાતચીત કરતો હોય જે બાબતે કોઇ અણબનાવ બનતા મનોમન લાગી આવ્યું હતું. જે બાબતે ગઈકાલના રોજ સનારીયા સીરામીક કારખાનાની લેબર કોલોનીના બીજા માળે આવેલ છતના ભાગે લગાવેલ પંખા સાથે રબરની પટી બાંધી ગળેફાસો ખાઈ જીવન ટુકાવ્યું હતું. બનાવની જાણ મોરબી તાલુકા પોલીસને થતા તેના મુત્યુ અંગે નોધણી કરી તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW