HomeGujaratમોરબીના રંગપર ગામ નજીક ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળી આવ્યું

મોરબીના રંગપર ગામ નજીક ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળી આવ્યું

મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ મારવેલ પેકેજીંગના લેબર ક્વાર્ટરમાં કોઇ અજાણી સ્ત્રીએ તાજુ જન્મેલ બાળક ઉ.વ આશરે બે થી ત્રણ દિવસનો જન્મ છુપાવવા જન્મ પહેલા કે જન્મતી વેળાએ મરણગયેલ તાજુ જન્મેલ બાળકના મૃતદેહને ત્યજી દઇ નવજાત બાળકના જન્મને ઇરાદા પુર્વક છુપાવેલ હોય જે ગત તા.- 11/12/2024ના રોજ મૃતક નવજાત બાળક મળી આવતા ઘટના અંગે કુલદીપભાઇ દીલીપભાઇ વીરમગામાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW