HomeGujaratમોરબીના હળવદમાંથી ખાણ ખનીજ વિભાગે મંજુરી વિના રેતી વહન કરતા ત્રણ ડમ્પર...

મોરબીના હળવદમાંથી ખાણ ખનીજ વિભાગે મંજુરી વિના રેતી વહન કરતા ત્રણ ડમ્પર પકડ્યા

હળવદ તાલુકાના અલગ અલગ વિસ્તારમાં ખનીજચોરીનું પ્રમાણ વધારે થતા હોવાની ફરીયાદ વધતા ખાણ ખનીજ વિભાગ સક્રિય બન્યું હતું અને જિલ્લા ખાણ ખનીજ અધિકારી ભુસ્તર શાસ્ત્રી જે. એસ. વાઢેર મોરબી દ્વારા હળવદ રોડ પર આકસ્મિક ચેકીંગ કરવામાં આવ્યું હતું આકસ્મિક રેડ દરમિયાન ત્રણ ડમ્પર (1) GJ-23-X-6772, (2) GJ-13–X-0133 અને (3) GJ-03-AZ-2953ને સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર વહન કરતા ઝડપી લીધા હતા અને આ વાહનો પકડી સીઝ કરી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન એ સોપવામાં આવ્યા હતા પકડાયેલ ૩ ડમ્પરને ગેરકાયદેસર રીતે વહન કરતા અંદાજીત ૫૦ લાખ નો મુદામાલ જપ્ત કરી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW