સ્ટેટ જીએસટી વિભાગની અનવેષણ શાખા દ્વારા ચોક્કસ બાતમીના આધારે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કોપર ધંધા સાથે જોડાયેલા ઇન્ડસ્ટ્રીઝને ત્યાં સર્ચ અને શક્તિની કામગીરી કરવામાં આવી હતી જેમાં ગત તારીખ 11 ના રોજ સુરત રાજકોટ ભરૂચ વાપી જુનાગઢ અને ભાવનગર જિલ્લામાં આવેલી ફોર્ચ્યુન કોપન ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફીનિટી એકઝામ સહિતની 14 જેટલી કંપનીઓમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ કામગીરી દરમિયાન વિભાગે ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર સંદીપ અનવર વિરાણી ની ₹ 19.46 કરોડથી વધુની જીએસટી ચોરી માં સંડોવણી બદલ સુરત થી ધરપકડ કરવામાં આવી હતી આ ફેક્ટરીના ભાગીદાર પ્રજ્ઞેશ કંતારીયા તપાસ સમિતિ સમક્ષ પણ હાજર થયો હતો તપાસ દરમિયાન કંપનીઓ ઉપરની બોગસ ખરીદીઓ બતાવીને મોટા પાયે કર ચોરી કરતી હોવાનું બહાર આવ્યું હતું.
મેસર્સ ઈન્ફીનીટી એક્ઝીમ ના ભાગીદાર પ્રજ્ઞેશ કંતારીયા એ કોપર સ્ક્રેપની બોગસ ખરીદીના આધારે ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ નો દાવો કરી મોટી કચોરી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું.પ્રજ્ઞેશ કંતારીયા સામે અગાઉ પણ સેન્ટ્રલ જીએસટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ખોટી વેરા શાક ભોગવવી તે જીએસટીની કલમ 132 એક સી હેઠળ ગુનો બનતો હોય જેથી વિભાગ દ્વારા ઇન્ફીનિટી એકઝામના ભાગીદાર પ્રજ્ઞેશ મનહર કંટારીયા ની ધરપકડ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી પ્રાથમિક તપાસમાં ઇન્ફીનિટી દ્વારા બોગસ પેટીઓ પાસેથી 186 કરોડથી વધુ ના ખોટા આર્થિક વ્યવહારો દર્શાવી 34 કરોડથી વધુ ની ખોટી વેરા શાક 19 સરકારી તિજોરીને નુકસાન કરી હોવાનું સામે આવ્યું હતું


