HomeGujaratમોરબીના શનાળા રોડ પર આવેલ સવન ક્લોક કારખાનાના બિજા માળેથી નીચે પડકાતા...

મોરબીના શનાળા રોડ પર આવેલ સવન ક્લોક કારખાનાના બિજા માળેથી નીચે પડકાતા યુવાનનું મોત

મોરબીના શનાળા રોડ પર આવેલ મોમ્સ હોટેલની નજીક વિરાણીની વાડીમાં રહેતા અનિલભાઇ રમેશભાઇ કંઝારીયાએ ગઈકાલના રોજ શનાળા રોડ પર આવેલ સવન ક્લોક કારખાના બિજા માળેથી નિચે પડી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે મુત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW