HomeGujaratમોરબી નજીક ખેતરમાંથી તસ્કરો પાણી ખેચવાની મોટર ચોરી ગયા !

મોરબી નજીક ખેતરમાંથી તસ્કરો પાણી ખેચવાની મોટર ચોરી ગયા !

મોરબીના વિજયનગર વિસ્તારમાં રહેતા ધર્મેશભાઇ દેવજીભાઇ મકવાણા નામના યુવાને તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે જેમાં જણાવ્યા મુજબ ધુતારી નાલા પાસે ખરાબાની જગ્યામાં ખેતી કરતા હોય અને પાકના પિયત માટે પાણી ખેચવા એક ઓપન વેલ મોટર મૂકી હતી જે મોટરની અંદાજિત કિમત 10 હજાર જેટલી થાય છે અજાણ્યા ચોર આ મોટરની ચોરી કરી લઈ ગયા હતા જે અંગેની તેઓને જાણ થતા તેઓએ  પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે હાલ અંગે પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW