HomeGujarat108ની સરાહનીય કામગીરી, હળવદના મયાપુરમા પ્રસુતાની 108ની ટિમે રસ્તામાં સફળ પ્રસુતિ કરાવી

108ની સરાહનીય કામગીરી, હળવદના મયાપુરમા પ્રસુતાની 108ની ટિમે રસ્તામાં સફળ પ્રસુતિ કરાવી

108ની ટીમને હળવદ તાલુકાના મયાપુર ગામમાંથી ઇમરજન્સી માટેનો કોલ આવતાં ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. જ્યાં મહિલાને પ્રસુતાની પીડા ઉપડતાં તુરંત જ હોસ્પિટલ લઇ જવા માટે 108 એમ્બ્યુલન્સ રવાના થાય તે પહેલાં જ રસ્તામાં પ્રસુતાને પીડા અસહ્ય થતાં 108ની ટીમ દ્વારા ખાટલાની આડસ રાખીને સ્તામા જ તેની સફળ પ્રસુતિ કરાવી હતી.

108ની ટીમને હળવદ તાલુકાના મયાપુર ગામમાંથી ઇમરજન્સી માટેનો કોલ આવતાં ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. જ્યાં મહિલાને પ્રસુતાની પીડા ઉપડતાં તુરંત જ હોસ્પિટલ લઇ જવા માટે એમ્બ્યુલન્સ રવાના થાય તે પહેલાં જ રસ્તામાં પ્રસુતાને પીડા અસહ્ય થતાં 108ની ટીમ દ્વારા રસ્તામાં જ તેની સફળ પ્રસુતિ કરાવી હતી વધુમાં 108ના EMT વિપુલભાઈ ડાભી અને પાઈલોટ સંદીપભાઈ વાળા ગણતરીની મિનિટમાં જ સ્થળ ઉપર પહોંચી ગયા હતા.જ્યાં મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં હોસ્પિટલ લઇ જવા ટીમ રવાના થાય તે પહેલાં જ મહિલાને અસહ્ય પીડા થતાં રસ્તામાં જ ડીલીવરી કરાવવાની ફરજ પડી હતી.હાલમા હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે જ્યારે માતા અને બાળક બંને હાલ તંદુરસ્ત છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW