HomeGujaratમાળીયામાં પ્રોહીબીશનનાં ગુનામાં દસેક વર્ષથી નાસતો ફરતો આરોપી રાજસ્થાનથી પકડાયો

માળીયામાં પ્રોહીબીશનનાં ગુનામાં દસેક વર્ષથી નાસતો ફરતો આરોપી રાજસ્થાનથી પકડાયો

માળીયા-મિયાણામાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા દસેક વર્ષથી નાસતો ફરતો આરોપી અર્જુનસિંહ દોલતસિંહ સોલંકી હાલે રાજસ્થાનનાં સિરોહી જિલ્લાના રેવદર તાલુકા રાયપુર ગામે હોવાની ચોક્કસ મળેલ બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોડે તે શખ્સને પકડી લઇ માળીયા પોલીસ સ્ટેશન ખાતે લાવી ગુનાના કામે આરોપી ની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW