HomeGujaratમોરબી ગોર ખીજડીયામાં ક્રોપ કટિંગ,વેરા વસુલાતની 100 ટકા કામગીરી બદલ ગ્રામ પંચાયતનું...

મોરબી ગોર ખીજડીયામાં ક્રોપ કટિંગ,વેરા વસુલાતની 100 ટકા કામગીરી બદલ ગ્રામ પંચાયતનું સન્માન

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે હાલ ચાલી રહેલ ક્રોપ કટિંગ સર્વે મોરબી જિલ્લામાં સૌપ્રથમ 100% કામગીરી પૂર્ણ કરી તથા સતત બીજા વર્ષે મોરબી જિલ્લામાં સૌપ્રથમ 100% પંચાયત વેરા વસુલાત કરી તે બદલ ગોર ખીજડીયા ગામના યુવા સરપંચ ગૌતમભાઈ મોરડીયા તેમજ ઉત્સાહી તલાટી મંત્રી રવિભાઈ હુંબલ તથા ગામના એક્ટિવ vce રાજભાઈ ઓડિયાનું મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઇએ સન્માન કરવામાં આવ્યું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW