HomeGujaratમોરબીમાં પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની તડામાર તૈયારી શરૂ

મોરબીમાં પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની તડામાર તૈયારી શરૂ

મોરબીમાં રામેશ્વર ફાર્મ,નવજીવન સ્કુલ ની બાજુમા, રવાપર ધૂનડા રોડ ખાતે આવેલું પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગણેશ મહોત્સવમાં સ્થાપના તા.૦૭ સપ્ટેમ્બરના અને વિસર્જન તા.૧૭ સપ્ટેમ્બરના થશે.

દર્શનનો સમય:સાજે ૭:૦૦ થી ૧૧:૦૦

આ દરમિયાન દરરોજ સાંજે 7 કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોરબીની ધર્મપ્રિય જનતાને ગણેશ મહોત્સવમાં દર્શન નો લાભ લેવા પટેલ ગ્રૂપ આયોજત ગણેશ મહોત્સવ નિમંત્રણ પાઠવે છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW