HomeGujaratમોરબીના સોરેંટો ફીડરમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબીના સોરેંટો ફીડરમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબીમાં આવતીકાલનાં રોજ PGVCL ના મોરબી શહેર-2 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી સોરેંટો ફીડર સવારે 7 વાગ્યા થી બપોરના 3 વાગ્યા સુધી નવીલાઈનકામ ની કામગીરી તેમજ ફીડર સમારકામ માટે વીજપુરવઠો બંધ રહેશે. જેમાં સિલ્વર પાર્ક સોસાયટી, કુબેરધાર, યોગી નગર, ત્રાજપર ખારી, મધુસ્મૃતી, શાંતિવન સોસા વગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારોમાં પાવર બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW