HomeGujaratમોરબીના રંગપરમાં નવા બનતા ગોડાઉનની દીવાલને પાણી છાંટતી વખતે ઉંચાઈએથી નીચે પટકાતા...

મોરબીના રંગપરમાં નવા બનતા ગોડાઉનની દીવાલને પાણી છાંટતી વખતે ઉંચાઈએથી નીચે પટકાતા યુવકનું મોત

મોરબીના વિરાટનગર રંગપર ગામની સીમમાં આવેલ ગ્રીસ સિરામિક કારખાનામાં નવા બનતા ગોડાઉનની દીવાલને અજય બાબુભાઇ નિનામા ઉ.19 નામનો યુવક પાણી પીવડાવતી વખતે ઉંચાઈએથી અકસ્માતે ઉપરથી નીચે પટકાતા યુવકને ગંભીર ઇજાઓ પહોચતા તેને પ્રથમ સારવાર માટે મોરબી બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે ડો. દિનેશ ગજેરાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW