HomeGujaratટંકારા પોલીસે બિનવારસી હાલતમાં મળેલ બે બાઈક મૂળ માલિકને પરત કર્યા

ટંકારા પોલીસે બિનવારસી હાલતમાં મળેલ બે બાઈક મૂળ માલિકને પરત કર્યા

ટંકારા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ટંકારા મીતાણા ચોકડી અને લતીપર ચોકડીએ એમ બે સ્થળે બીનવારસી બાઈક મળી આવેલ હતા. જે બાદ પોલીસ દ્વારા તે બાઈકના નંબર ઈ-ગુજકોપથી સર્ચ કરતા (1) GJ-36-Q-4859 નંબર બાઈકના માલિક ગભીરસિંહ દોલતસિંહ સગર અને (2) GJ-03-FP-3187 નંબર બાઈકના માલિક યોગેશભાઈ જમનભાઈ પાનસુરિયા હોય તેવી જાણવા મળ્યું હતું. આ બીનવારસી બાઈક બે બાઈકને પોલીસે તેના મૂળ માલિકને પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સૂત્ર સાર્થક કર્યું છે.    

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW