HomeGujaratમોરબીના વિસીપરા પાસે ચોરાઉ સ્કુટર સાથે શખ્સ ઝડપાયો

મોરબીના વિસીપરા પાસે ચોરાઉ સ્કુટર સાથે શખ્સ ઝડપાયો

મોરબી પોલીસ ટીમ વીસીપરા પોલીસ ચોકી પાસે વાહન ચેકીંગમા હોય તે દરમિયાન વિસીપરા બાજુથી  એક શંકાસ્પદ સફેદ કલરના નંબર પ્લેટ વગરના એક્ટીવા લઈને જાવેદ મહેબુબભાઈ ઉ.વ.૨૪ નીકળતા તેને અટકાવી કાગળો માંગતા પોતાની પાસે કાગળો નહી હોવાનુ જણાવતા, જેથી પોલીસે પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનમાં જોતા સ્કૂટર અકરમભાઇ હુસેનભાઇ સુમરાના નામનુ બતાવતું હોય, જેથી તે શખ્સની ધરપકડ કરી એક્ટિવા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW